Fale Conosco

Caixinha de Pitacos

Media and Digital Marketing course feedback by KRUTI GAMIT @ #TAPI #SONGADH

Marketing

Media and Digital Marketing course feedback by KRUTI GAMIT @ #TAPI #SONGADH

Media and Digital Marketing course feedback by KRUTI GAMIT @ #TAPI #SONGADH

હવે આપણા આદિવાસી ભાઇ-બહેનો પણ કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ વધી શકે છે
Digital marketing ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવો.
– આજના digital યુગ માં digital marketing માં પોતાનું કેરિયર બનાવો.
– ૧૦-૧૨ (કોલેજ ) માં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે સવેશ્રેષ્ઠ તક.
– તાલીમતાલીમની સાથે સાથે live – projects પર કામ કરાવવામાં આવશે.
– ભારત સરકાર માન્ય કોર્ષ અને ગર્મેન્ટ સર્ટિફિકેટ .
– ગુગલ સર્ટિફિકેટ inbound સર્ટિફિકેટ.
લાક્ષણિકતા.. . .
– AC class room
– અનુભવી નિષ્ણાંતો દ્વરા તાલીમ આવવામાં આવશે.
– દરેક વિષય ને અંતે live projects આપવામાં આવશે.
– Youtub ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવો.
– Video બનાવતા શિખો.
– Amazon , flip kart, facebook, instagram ની digital marketing શિખો અને કમાવો.
– ઘરે બેઠા time pass કરવા કરતાં તમારા રસપ્રદ કેરિયર માં તાલીમ લો.
– Google માં તાપી જિલ્લાની નંબર ૧ digital marketing institale.
– Google માં નંબર ૧ તાલીમ એકેડમી .

– એક સફળ Digital Marketer બનો

Clique Para Comentar

Leave a Reply

O seu endereço de e-mail não será publicado. Campos obrigatórios são marcados com *

Categorias

To Top